UDISHA-PLACEMENT CELL દ્વારા "Interview Skills" વિષય પર સેમિનારનું આયોજન
10/08/2026
UDISHA-PLACEMENT CELL દ્વારા "Interview Skills" વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં ડૉ. જયદેવ રાજ્યગુરુ, મદદનીશ પ્રાધ્યાપક, મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ, જિ. તાપી દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ.