ઇન્ટર કોલેજ ક્રોસ કન્ટ્રી દોડમાં વિદ્યાભારતી, ઉમરખ, બારડોલી ખાતે કપરાડા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

25/08/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડાના વિદ્યાર્થી ભાઇઓ અને બહેનો બંને કેટેગરીમાં ઇન્ટર કોલેજ ક્રોસ કન્ટ્રી દોડમાં વિદ્યાભારતી, ઉમરખ, બારડોલી ખાતે ભાગ લીધો.