KCG-RIEGGC (Extension Activity-2) અંતર્ગત પોષણ અભિયાન અંતર્ગત દિનબારી આંગણવાડી ખાતે પોષણ કીટનું વિતરણ
06/10/2026
આજરોજ તારીખ ૦૬/૧૦/૨૦૨૬ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજના KCG-RIEGGC (Extension Activity-2) અંતર્ગત પોષણ અભિયાન અંતર્ગત દિનબારી આંગણવાડી ખાતે ૦ થી ૭ વર્ષ સુધીના કુલ ૯૯ જેટલા નાના બાળકો અને ૨૦ જેટલી સગર્ભા માતાઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ.