સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉત્સાહભેર ઉજવણી
08/08/2026
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉત્સાહભેર ઉજવણી
તારીખ ૦૮/૦૮/૨૦૨૬
આજરોજ તારીખ ૦૮/૦૮/૨૦૨૬ના રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસને અનુસંધાને "વારલી ચિત્ર સ્પર્ધા" અને આદિવાસી જનનાયકોના સંઘર્ષ અને તેમની વીરતા-બલિદાનને સ્મરણ કરતા વકતવ્યો, લોકગીત તથા આદિવાસી નૃત્ય દ્વારા ઉત્સાહ અને ઉલ્લાસભેર આ દિન વિશેષની ઉજવણી કરવામાં આવી.