સપ્તધારા અને સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ગૌરવ સપ્તાહ અંતર્ગત "સંસ્કૃત સાહિત્ય દિન"ની ઉજવણી
22/08/2026
સપ્તધારા અને સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ગૌરવ સપ્તાહ અંતર્ગત "સંસ્કૃત સાહિત્ય દિન"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડૉ. મેઘના ધારણે, સંસ્કૃત વિભાગાધ્યક્ષ દ્વારા સંસ્કૃત સાહિત્યનો વિશેષ પરિચય આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત સાહિત્યની અલગ અલગ કૃતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી.