"નેશનલ સ્પોર્ટ્સ ડે"ની ભવ્ય ઉજવણી
29/08/2026
તારીખ ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ મેજર ધ્યાનચંદની જન્મજ્યંંતિ નિમિત્તે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા ખાતે વિવિધ ઇન્દોર ગેમ્સનું આયોજન કરવામાં આવેલ. જેમં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.