KCG Supported RIEGGC ONE-DAY SEMINAR – 2026(Seminar-3)- ગુજરાતી લોકસાહિત્યમાં સંશોધન

03/10/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા, જિ. વલસાડ ખાતે KCG Supported RIEGGC ONE-DAY SEMINAR – 2026(Seminar-૩)-ગુજરાતી લોકસાહિત્યમાં સંશોધન વિષય પર એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં વકતાશ્રી તરીકે ડૉ. રાજાભાઇ આયર, મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન કોલેજ, સાંતલપુર ઉપસ્થિત રહેલ.