CAWACH અંતર્ગત સાયબર સિક્યુરીટી અંગેનો જાગૃત્તિ કાર્યક્રમ

05/08/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા ખાતે તારીખ ૦૫/૦૮/૨૦૨૬ના રોજ સાયબર સિક્યુરીટી અંગેનો જાગૃતિ કાર્યક્રમ શ્રી ડી.એન.વાંઝા, પોલીસ ઇન્સ્પેકટરશ્રી, કપરડા પોલીસ સ્ટેશનના અધ્યક્ષસ્થાને યોજાયો. આદરણીયશ્રી ડી.એન.વાંઝા સાહેબ દ્વારા ફોન અને સોશિયલ મીડીયામાં રાખવાની કાળજી બાબતે  વિગતવાર અને ઊંડાણપૂર્વકની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હતી.