"સાવન આયા ઝૂમકે" થીમ હેઠળ સપ્તધારાની ગીત સંગીત નૃત્ય ધારા દ્વારા "વર્ષાગીત સ્પર્ધા"નું આયોજન
04/08/2026
તારીખ ૦૪/૦૮/૨૦૨૬ના રોજ સપ્તધારાની ગીત સંગીત નૃત્ય ધારા દ્વારા "વર્ષાગીત સ્પર્ધા" (એકલ તથા સમૂહ બે કેટેગરી)નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થીઓની સાથે સાથે અધ્યાપકો દ્વારા પણ વર્ષાગીતો રજુ કરવામાં આવ્યા હતા.