વિકાસ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત "કોલેજ કેમ્પસ સ્વચ્છતા અભિયાન"

01/09/2026

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા ખાતે સપ્તધારાની સામુદાયિક સેવા ધારા અને NSSના સંયુક્ત ઉપક્રમે વિકાસ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત "કોલેજ કેમ્પસ સ્વચ્છતા અભિયાન" હાથ ધરી, સમગ્ર કોલેજ કેમ્પસ સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યું. તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તથા સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાયા હતા,