Innovation Club અને SSIP ના સંયુક્ત ઉપક્રમે "IDEA TO IMPACT" વિષય પર સેમિનારનું આયોજન
10/08/2026
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, કપરાડા ખાતે Innovation Club અને SSIP ના સંયુક્ત ઉપક્રમે "IDEA TO IMPACT" વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી પ્રદીપભાઇ એમ. વસાવા, મદદનીશ પ્રાધ્યાપક, મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ, ઉચ્છલ, જિ. તાપી દ્વારા વિદ્યાર્થીઓને ઇનોવેશનમાંથી સ્ટાર્ટ અપ કઇ રીતે શરૂ કરી શકાય તે વિષય પર ઊંડાણ્પૂર્વકની માહિતી આપવામાં આવી હતી.